Kheda

ઠાસરા તાલુકા પંચાયત પ્રમુખ નાં પુત્ર એ આપઘાત કર્યો

Published

on

ઠાસરા તાલુકાના પંચાયત પ્રમુખ ભાજપ ના કાનજીભાઈ સોલંકી નાં 28 વર્ષીય પુત્ર રાહુલ કાનજી ભાઈ સોલંકી દ્વારા આજરોજ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

માસરા ગામ ખાતે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ મોત ને વ્હાલું કર્યું

Advertisement

મૃતક રાહુલ સોલંકી પોતાની પત્ની તથા એક બાળક સાથે માસરા ગામે રહેતો હતો અને ખેતી કામ કરતો હોવાની માહિતી સૂત્રો દ્વારા જાણવા મળી છે

યુવાન પુત્ર નાં મોત થી સમગ્ર પરિવાર માં શોક નું મોજું ફરી વળ્યુ છે

Advertisement

હાલ મૃતક યુવાન નાં મૃતદેહ ને ડાકોર સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે

Advertisement

Trending

Exit mobile version