Gujarat
ગળતેશ્વર તાલુકાનું સોનૈયા ગામ બન્યું સંપર્ક વિહોણું

સોનૈયા ગામમાં શેઢી નદીના પાણી ઘૂસી જતા 350 થી વધુ ઘરોમાં સર્જાઈ વિકટ પરિસ્થિતિ
શેઢી નદીના પૂરને કારણે ગળતેશ્વર તાલુકાના અનેક ગામો બન્યા છે સંપર્ક વિહોણા ત્યારે સોનૈયા ગામમાં ચારે તરફથી શેઢી નદીના પાણી ગામમાં ઘૂસી જતા સંપૂર્ણ ગામ શેરડી નદીના પાણીમાં ઘરકાવ થઈ ગયું છે
સોનૈયા ગામમાં સ્થળ ત્યાં જળ ની સ્થિતિ નું નિર્માણ થયું છે ગઈકાલથી જ વીજળી પણ દૂર થઈ ગઈ છે સાથે ગ્રામજનોને પણ રહેવા જમવા મેડિકલ ઇમરજન્સી જેવી સ્થિતિમાં ભારે પારા વાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે
રિપોર્ટર: રીઝવાન દરિયાઈ
ખેડા: ગળતેશ્વર