Mahisagar
ઓપન કરાટે ચેમ્પિયનશિપમાં સંતરામપુરના બાળકોનો સર્વોચ્ચ દેખાવ.

વડોદરા ખાતે યોજાયેલ ઓપન કરાટે ચેમ્પિયનશિપમાં સંતરામપુરના બાળકોનો સર્વોચ્ચ દેખાવ
જેમાં મળતી માહિતી મુજબ સંતરામપુર માં રહેતા ધ્વેત હેમાંગ મહેતાને બ્રોન્ઝ મેડલ, સ્વર્ણ વિશાલ ગાંધીને ગોલ્ડ મેડલ, ધ્વજા મહાવીર જૈનને બ્રોન્ઝ મેડલ, અવિષ રિશીત ગાંધીને બે સિલ્વર મેડલ, ટિયાના વિશાલ ગાંધીને બ્રોન્ઝ મેડલ, યુવરાજસિંહ રણજીતસિંહ જોજાને એક ગોલ્ડ અને એક બ્રોન્ઝ મેડલ મેળવીને સંતરામપુરનું ગૌરવ વધાર્યું છે.
તે બદલ તમામ બાળકોને પરીવાર જનોએ તેમજ ગામજનોએ ખુબ ખુબ અભિનંદન ની શુભેચ્છાઓ પાઠવેલ હતી. તે તસ્વીરમાં બતાવ્યાં મુજબ નજરે પડે છે.
અહેવાલ તસ્વીર:-/સલમાન મોરાવાલા સંતરામપુર.