Gujarat
પ્રાથમિક શાળા મોટી સરસણ ખાતે સરપંચ દ્વારા સ્વેટર વિતરણ કરવામાં આવ્યા

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકા ના મોટી સરસણ પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થી ઓને સ્વેટર નું વિતરણ કરવામાં આવ્યું .
મોટી સરસણના સરપંચ ભરતભાઈ. એચ. પટેલ દ્વારા તેમના પત્ની ના બર્થડેની ઉજવણી નિમિત્તે પ્રાથમિક શાળાના 300 જેટલા બાળકો ને કડકડતી ઠંડી માં શરીર ના રક્ષણ માટે ગરમ સ્વેટર નું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં સ્કુલના આચાર્ય અશ્વિનભાઈ.ભોઈ એ તેમજ સ્કુલ સ્ટાફગણ મિત્રો એ સરપંચ નો આભાર વ્યક્ત કર્યો હતો.
અહેવાલ તસ્વીર:-/સલમાન મોરાવાલા સંતરામપુર