ગુજરાતના અમદાવાદમાં શુક્રવારે એક દર્દનાક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. અહીં એક મિની ટ્રકે રોડ પર ઉભેલી ટ્રકને ટક્કર મારી હતી જેમાં 10 લોકોના મોત થયા...