અખંડ ભારતના શિલ્પી તથા આધુનિક અમદાવાદના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુનિસિપલ પ્રમુખપદ શતાબ્દી મહોત્સવ ઉજવણીએ આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ સહ સંતો, મ્યુનિ. કોર્પોરેશન ટીમ અને...
અયોધ્યા એટલે મંદિરોની નગરી. અયોધ્યામાં સર્વોપરી સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાને – શ્રી ઘનશ્યામ મહારાજે અનેક પરોપકારી પાવનકારી લીલાઓ કરી છે. નિત્ય નિત્ય નૌતમ લીલા...
શ્રી નીલકંઠવર્ણી ૭ વર્ષની વન વિચરણની યાત્રામાં લગભગ અઢી વર્ષ નેપાળમાં રહીને સર્વે સ્થાનોને તીર્થત્વ બક્ષ્યું છે. શ્રી નીલકંઠવર્ણીએ ૧૨ વર્ષની કોમળ વયે નગાધિરાજ હિમાલયના હિમાચ્છાદિત...
ભગવાનના અવતારો, ઋષિઓ, સંતો, મોટા સતપુરુષોના સંબંધથી પૃથ્વી પવિત્ર તીર્થરૂપ બને છે. પૂર્વે ભગવાનના અવતારો અને સતપુરુષોએ જ્યાં જ્યાં વિચરણ કર્યું છે તે બધા સ્થાન તીર્થો...
ભારતમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ સંત-ભક્ત મંડળ સહ ભૂમંડળ સ્થિત તીર્થોત્તમ મણિનગર પધાર્યા છે. ત્રણ માસ પર્યંત...
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર, કિંગ્સબરી, લંડન વિશ્વનું સર્વ પ્રથમ ઈકોફ્રેંડલી મંદિર તથા અનેક મુમુક્ષુઓનું આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. શ્રાવણ સુદ...
૫૮ મા પ્રતિષ્ઠોત્સવે અન્નકૂટ, આશીર્વાદ વગેરે અધ્યાત્મ સભર કાર્યકમો યોજાયા… મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર, કીંગ્સબરી, લંડન વિશ્વનું સર્વ પ્રથમ ઈકોફ્રેન્ડલી મંદિર...
સત્યનારાયણની કથામાં ૧૩ દંપતિઓએ યજમાન બની કથાનો અલૌકિક લાભ લીધો પવિત્ર શ્રાવણ માસમાં દેવાધિદેવ મહાદેવની આરાધના કરવામાં આવે છે તેની સાથે સાથે વિવિધ સમાજ-સંગઠનો દ્વારા સમૂહમાં...
England has its own unique culture and architecture. There is a lot of greenery all around. There is abundant natural beauty. The Lake District is a...
મેયરશ્રી, સાર્જનટ પોલીસ વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિ… ઈંગ્લેન્ડ પોતાની આગવી સંસ્કૃતિ અને સ્થાપત્યો છે. ચોતરફ હરિયાળીનો મબલખ વૈભવ છે. અઢળક વેરાયેલું કુદરતી સૌંદર્ય છે. લેક ડ્રિસ્ટ્રિકટ એટલે...