Gujarat3 years ago
આ સીન કોઈ ફિલ્મી સીન જેવો હતો, જ્યારે પ્લેન રનવેને અડીને ફરી ઉડયું ત્યારે મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા.
ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટમાં ચંદીગઢથી અમદાવાદ જઈ રહેલા મુસાફરો માટે સોમવારની રાત ભયાનક હતી. થોડીવાર માટે તેના ધબકારા વધી ગયા, તેને લાગ્યું કે કદાચ આ તેની છેલ્લી...