Sports3 years ago
ટીમ ઇન્ડિયા હારી પર અક્ષર પટેલે લૂંટી મહેફિલ, T20 ઈતિહાસમાં આવું કરનાર પ્રથમ ભારતીય
ભારતીય ટીમને શ્રીલંકા સામેની ત્રણ મેચોની T20 શ્રેણીની બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ હાર એવી હતી કે ભારતીય બેટ્સમેનોએ દિલ જીતી લીધું...