Business12 months ago
એમેઝોનને મળ્યો ઝટકો…’શ્રી રામ મંદિર અયોધ્યા પ્રસાદ’ના નામે મીઠાઈઓ વેચવા બદલ મળી CCPAની નોટિસ
દિગ્ગજ ઈ-કોમર્સ કંપની એમેઝોનને મોટો ઝટકો લાગ્યો છે. વાસ્તવમાં, સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી એટલે કે CCPAએ ‘શ્રી રામ મંદિર અયોધ્યા પ્રસાદ’ના નામે મીઠાઈઓ વેચવા બદલ કંપનીને...