Gujarat2 years ago
અંબાજીમાં અમૂલના નકલી ઘી પ્રસાદના કૌભાંડ બાદ ગુજરાત સરકારનો મોટો નિર્ણય, કર્ણાટકના ફાઉન્ડેશનને સોંપવામાં આવી જવાબદારી
ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં નકલી ઘીથી પ્રસાદ બનાવવાનો ખુલાસો થયા બાદ સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે મંદિરમાં પ્રસાદ બનાવતી કંપની મોહની કેટરર્સનો...