National2 years ago
અમૃતપાલ ક્યાં છે, પોલીસથી કેવી રીતે ભાગી રહ્યો છે? ધરપકડ બાદ નજીકના પપ્પલપ્રીત સિંહે દરેક રહસ્યો ખોલ્યા
ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહના નજીકના સાથી પપ્પલપ્રીત સિંહની સોમવારે (10 એપ્રિલ) પંજાબ પોલીસે ધરપકડ કરી હતી. હવે પોલીસ તેની અમૃતપાલ વિશે પૂછપરછ કરી રહી છે. તેણે...