National1 year ago
ED અધિકારી અંકિત તિવારી લાંચકાંડ, તમિલનાડુ વિજિલન્સ અને એન્ટી કરપ્શન વિંગે ED ઓફિસ પર પાડ્યા દરોડા
તામિલનાડુ ડિરેક્ટોરેટ ઑફ વિજિલન્સ એન્ડ એન્ટી કરપ્શન (DVAC)ના અધિકારીઓએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારી અંકિત તિવારી સાથે સંકળાયેલા કેસના સંબંધમાં મદુરાઈમાં ED સબ-ઝોનલ ઑફિસમાં શુક્રવારે રાતોરાત તેમની...