Tech3 years ago
Apple એ ખોલી દુકાન અને સ્માર્ટફોનના વેચાણમાં આવી મંદી, વેચાણમાં થયો 20 ટકાનો ઘટાડો
Appleએ મુંબઈ અને દિલ્હીમાં Apple Store ખોલ્યા છે. એપલ સ્ટોર ભારતમાં પહેલીવાર શરૂ થયો છે. જો કે, એપલ સ્ટોરના ઉદઘાટનથી ભારતીય સ્માર્ટફોન ઉદ્યોગને આંચકો લાગ્યો હતો....