Gujarat1 year ago
ગોધરામાંથી ઝડપાયા IS ખોરાસાન સાથે જોડાયેલા 6 શકમંદ, ગુજરાત ATSએ કર્યું મોટું ઓપરેશન
ગુજરાતની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સ (ISKP) સાથે સંકળાયેલા 6 શકમંદોની ગોધરામાંથી ધરપકડ કરી છે. આ 6 લોકોમાં...