Gandhinagar3 years ago
”આઝાદીકા અમૃત કાળ” માં ૭૪ પ્રજાસત્તાક દિન નું રાષ્ટ્રીય પર્વ ખૂબ હર્ષ અને ગૌરવપૂર્ણ રીતે બોરુ ગામમાં ઉજવાયો.
26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિન 2023 અથવા ગણતંત્ર દિવસ નો રાષ્ટ્રીય તહેવાર ભારતમાં હર્ષ અને ગૌરવભેર ઉજવવામાં આવે છે . આ વર્ષે આપણે ‘આઝાદીકા અમૃત મહોત્સવ” ની...