International3 years ago
લોકસભાના સ્પીકર ઓમ બિરલા પહોંચ્યા બહેરીન, આજે ભારતીય નાગરિકો સાથે વાતચીત કરશે
લોકસભાના સ્પીકર ઓમ બિરલા શુક્રવારે બહેરીનની રાજધાની મનામા પહોંચ્યા હતા. અહીં તેઓ 11 થી 15 માર્ચ દરમિયાન યોજાનારી ઇન્ટર-પાર્લામેન્ટરી યુનિયન (IPU)ની 146મી એસેમ્બલીમાં હાજરી આપવા માટે...