National3 years ago
કેન્દ્ર સરકારે 14 પાકિસ્તાની મેસેન્જર એપ પર પ્રતિબંધ મૂક્યો, મેસેજ મોકલવા માટે આતંકવાદીઓ કરતા ઉપયોગ
કેન્દ્ર સરકારે પાકિસ્તાની એપ સામે કડક પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારે પાકિસ્તાનથી ઓપરેટ થતી 14 મેસેન્જર એપ પર પ્રતિબંધ મૂક્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે...