National1 year ago
બારામુલ્લામાં મોટા આતંકી કાવતરા નિષ્ફળ, સેનાએ લશ્કરના 3 આતંકીઓની ધરપકડ કરી; હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો હતો
જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લાના ઉરીમાં એક મોટા આતંકવાદી ષડયંત્રને નાકામ કરવામાં આવ્યું છે. લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી હથિયાર અને દારૂગોળો મળી આવ્યો...