Sports1 year ago
બેન સ્ટોક્સની નિવૃત્તિ પાછી ખેંચવાથી આ ખેલાડી નાખુશ, જોસ બટલરે આપ્યું આ નિવેદન
ઈંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે તાજેતરમાં જ ODI વર્લ્ડ કપ પહેલા ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈને બધાને ચોંકાવી દીધા હતા. સ્ટોક્સે ગયા વર્ષે જુલાઈમાં અચાનક વનડેમાંથી નિવૃત્તિ લઈને...