Chhota Udepur2 years ago
ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ જીવ આપી દઇશું પણ જમીન નહીં આપવાનો ખેડૂતોનો હુંકાર
( પ્રતિનિધિ, કાજર બારીયા “અવધ એક્સપ્રેસ”) છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોમાં અત્યારે ભારતમાલા પ્રોજેક્ટ ‘ટોક ઓફ ધ ટાઉન’ બન્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત છોટાઉદેપુર તાલુકાના કેટલા ગામડાના ખેડુતોની...