Politics3 years ago
કર્ણાટકમાં ચૂંટણી પહેલા AAPને લાગ્યો ઝટકો, ભાસ્કર રાવે ધારણ કર્યો કેસરિયો
કર્ણાટકમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી (AAP)ને મોટો ઝટકો લાગ્યો છે. બેંગ્લોરના પૂર્વ પોલીસ કમિશનર અને AAP નેતા ભાસ્કર રાવે પોતાની પાર્ટીને અલવિદા કહી...