Politics3 years ago
બિહાર વિધાન પરિષદ પેટાચૂંટણી: ભાજપે જાહેર કરી 4 ઉમેદવારોની યાદી , આપવામાં આવી ત્રણ નવા ચહેરાઓને તક
વિધાન પરિષદના સ્નાતક અને શિક્ષક ચૂંટણી ક્વોટામાંથી ખાલી પડેલી પાંચ બેઠકો પર 31 માર્ચે ચૂંટણી યોજાવાની છે. ભારતના ચૂંટણી પંચની સૂચના બાદ નોંધણી શરૂ થઈ ગઈ...