National3 years ago
મુંબઈકરોને મોટી ભેટ: BMCએ રજૂ કર્યું 53 હજાર કરોડનું બજેટ, ગયા વર્ષની સરખામણીમાં 14.52 ટકાનો વધારો
સામાન્ય બજેટ બાદ શનિવારે દેશની સૌથી ધનિક મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે ઓળખાતી મહારાષ્ટ્રની બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ પણ પોતાનું બજેટ રજૂ કર્યું છે. આ વખતે BMC (2023-24)નો...