Offbeat2 years ago
મરઘી બની બોડીગાર્ડ, રાત્રિના અંધારામાં છોકરીનું રક્ષણ કરે છે; હંમેશા સાથે રાખે છે
દુનિયાએ ભલે ગમે તેટલી પ્રગતિ કરી હોય, પરંતુ આજે પણ છોકરીઓની સુરક્ષા એક મહત્વપૂર્ણ મુદ્દો છે. છોકરીઓ રાતના અંધારામાં એકલી ઘરની બહાર નીકળતા શરમાતી હોય છે...