Chhota Udepur2 years ago
પાણીબાર ગામ ની આદિવાસી દીકરી નમ્રતા રાઠવા નેશનલ બોક્સિંગ માં ચેમ્પિયન
(પ્રતિનિધિ, કાજર બારીયા”અવધ એક્સપ્રેસ”) છોટાઉદેપૂર જિલ્લાના પાણીબાર ગામ ની નમ્રતા રમેશભાઈ રાઠવા એ પંજાબ નાં જલંધર ખાતે યોજાયેલી પાંચ દિવસિય નેશનલ બોક્સિંગ ચેમ્પિયન ગેમ્સમાં ગુજરાત તરફ...