Gujarat3 years ago
હાલોલ:મુંબઈ ખાતે યોજાયેલી નેશનલ કક્ષાની બોક્સિંગ સ્પર્ધામાં પારસ ચૌહાણે બ્રોન્ઝ મેડલ મેળવ્યો
પંચમહાલ જીલ્લાના ખેલાડી પારસ ચૌહાણે મહારાષ્ટ્રના મુંબઈ ખાતે યોજાયેલી એક નેશનલ કક્ષાની બોક્સિંગ ચેમ્પિયન શીપમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરીને પંચમહાલ જીલ્લાનું ગૌરવ વધાર્યુ છે.આ યોજાયેલી સ્પર્ધામાં...