Mahisagar3 years ago
શિક્ષણમંત્રીની ઉપસ્થિતિમાં બ્રહ્મકુમારીઝ દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો
મહીસાગર જિલ્લામાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધ્યાલય લુણાવાડા દ્વારા ખુશીઓથી ખુશનુમા જીવન પ્રેરક સંદેશ સાથે શિક્ષણમંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરના મુખ્ય મહેમાન પદે સ્નેહ મિલન સમારોહ યોજાયો....