National3 years ago
દરિયામાં ડ્રેગન સામે લડવાના મૂડમાં ભારત! નૌકાદળના કાફલામાં 200 બ્રહ્મોસ મિસાઈલ થશે સામેલ
ચીન સાથેના તણાવ વચ્ચે ભારતીય નૌકાદળ સમુદ્રમાં પોતાની તાકાત વધારવા માટે 200 બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ ખરીદશે. સંરક્ષણ મંત્રાલય આ ડીલને મંજૂરી આપવાના અંતિમ તબક્કામાં છે....