National1 year ago
મિઝોરમમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન રેલવે બ્રિજ તૂટી પડતાં 17 મજૂરોનાં મોત
મિઝોરમના સાયરાંગ વિસ્તાર પાસે નિર્માણાધીન રેલવે પુલ તૂટી પડતા 17 મજૂરોના મોત થયા હતા. આ દુર્ઘટના બુધવારે સવારે 10 વાગ્યાની આસપાસ આઈઝોલથી લગભગ 21 કિલોમીટર દૂર...