Business2 years ago
2000 રૂપિયાની નોટો પર આરબીઆઈની સમયમર્યાદા આવતીકાલે થશે સમાપ્ત , ગવર્નરે એક દિવસ પહેલા આપ્યું મોટું અપડેટ
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવેલી રૂ. 2,000ની 87 ટકા નોટો બેંકોમાં ડિપોઝિટ તરીકે પાછી આવી...