National3 years ago
કેનેડાના હિન્દુ મંદિરમાં ફરી તોડફોડ, દિવાલ પર લખવામાં આવ્યા ભારત વિરોધી સૂત્રો
કેનેડામાં ફરી એકવાર હિન્દુ મંદિરમાં તોડફોડની ઘટના સામે આવી છે. ઓન્ટારિયો પ્રાંતના વિન્ડસર શહેરમાં હિન્દુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે અને નફરતના સૂત્રો લખવામાં આવ્યા છે....