Surat2 years ago
સુરત પોલીસ દ્વારા મોબાઇલ સ્નેચીંગ કરનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરી, 120 જેટલાં મોબાઈલ જપ્ત કરવામાં આવ્યાં
રીપોટૅર સુનિલ ગાંજાવાલા સુરત સુરત શહેરમાં મોબાઈલ ચોરીનો કાળો આતંક મચાવનારી ટોળકીને પોલીસે પકડી પાડી છે. પોલીસે આ શખ્સો પાસેથી 120 મોબાઈલ સાથે રોકડ રકમ જપ્ત...