Panchmahal3 years ago
કોરોના માં વપરાયેલ મેડિકલ વેસ્ટ ના ઢગલા સળગાવી હાલોલ નગરજનો ના આરોગ્ય સાથે ચેંડા
(સુરેન્દ્ર શાહ દ્વારા) પંચમહાલ જિલ્લા ના હાલોલ સ્મશાન અને ફાયર બ્રિગેડની બિલ્ડીંગ ની વચ્ચેથી પસાર થતાં કાંકરિયા નાળામાં કોક વ્યક્તિ દ્વારા મેડિકલ વેસ્ટના ઢગલાઓ અને ભંગારના...