International1 year ago
પ્રથમ સફર પર રવાના થયું પવન સંચાલિત વિશ્વનું પ્રથમ તેલ વહન કરતું ટેન્કર “કેમિકલ ચેલેન્જર”
પવન ઉર્જા દ્વારા સંચાલિત વિશ્વનું પ્રથમ તેલ વહન કરતું ટેન્કર તેની પ્રથમ સફર પર નીકળ્યું છે. “કેમિકલ ચેલેન્જર” નામનું આ ઓઈલ ટેન્કર એન્ટવર્પ બંદરેથી રવાના થયું...