Chhota Udepur2 years ago
છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પિસ્તોલ સાથે એક ઈસમ ઝડપાયો
પ્રતિનીધી, કાજર બારીયા (અવધ એક્સપ્રેસ) છોટાઉદેપુરમાં એલ.સી.બી પોલીસે ઘેલવાંટ ગામ તરફ જવાના રોડ ઉપરથી માઉઝર પિસ્તોલ સાથે એક ઈસમની ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે....