Gujarat3 years ago
પંજાબ ગુજરાતમાંથી ડુંગળી ખરીદશે, બસ 15 દિવસ રાહ જુઓઃ મુખ્યમંત્રી ભગવંત માન
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ગુજરાતના ખેડૂતોને ડુંગળી ફેંકવાનું બંધ કરવા કહ્યું છે, બસ 15 દિવસ રાહ જુઓ. પંજાબ સરકાર તેમની લાલ ડુંગળી ખરીદશે અને અહીંથી રેલવે...