Chhota Udepur3 years ago
કવાંટ તાલુકાના પાનવડમાં બાળ શ્રમ નાબુદી માટેની ટાસ્કફોર્સ ટીમે ખાનગી એકમમાંથી બાળશ્રમિકને ઉગારી લીધો
પ્રતિનિધિ, કાજર બારીયા છોટાઉદેપુર, તા.૦૨ છોટાઉદેપુર જીલ્લાના મદદનીશ શ્રમ આયુક્તની કચેરી દ્વારા રેડ પાડી એક બાળમજુરને મુક્ત કરવામાં આવ્યો હતો. અહીની બાળ શ્રમયોગી નાબુદી માટેની ટાસ્ક...