International2 years ago
એમેઝોનના જંગલમાં ગુમ થયેલા બાળકોએ બતાવી હિંમત, 40 દિવસ પહેલા અકસ્માતમાં થયા હતા ગુમ; આ રીતે જીવ બચાવ્યા
1 મેના રોજ કોલંબિયાના એમેઝોન ફોરેસ્ટમાં એક પ્લેન ક્રેશ થયું હતું. આ વિમાન દુર્ઘટનામાં બે પાઈલટના મોત થયા હતા. આ અકસ્માતમાં એક મહિલાએ જીવ પણ ગુમાવ્યો...