સરકાર દ્વારા ચાઈનીઝ તુક્કલના વેચાણ કે સંગ્રહ પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આમ છતાં પણ કેટલાક વેપારીઓ તગડો નફો રળી લેવા અને પોતાના અંગત ફાયદા...