Gujarat1 year ago
ગુજરાત કોંગ્રેસને ઝટકો, MLA ચિરાગ પટેલે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું; ભાજપમાં જોડાઈ શકે છે
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના ધારાસભ્યે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે હાર માની લીધી છે. તેમના ભાજપમાં...