Chhota Udepur3 years ago
કવાંટ તાલુકાના કડીપાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્ય માન ભવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
પ્રતિનિધિ, કાજર બારીયા (અવધ એક્સપ્રેસ) પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કડીપાણી ખાતે ૧૭ સપ્ટેમ્બર દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ થી લઈને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ એટલે કે...