Chhota Udepur2 years ago
એક બાજુ સ્વચ્છતા અભિયાન ના દેખાડા અને બીજી બાજુ છોટાઉદેપુર કોર્ટ ની પાછળ કચરા ના ઢગલા
પ્રતિનિધિ, કાજર બારીયા (અવધ એક્સપ્રેસ) સ્વચ્છતા હી સેવા અંતર્ગત ફોટા પડાવી દેખાડો કરતાં નેતાઓ ને છોટાઉદેપુર જીલ્લા ન્યાયાલય ના કેમ્પસ માં પાછળ ના ભાગે પડેલો કચરા...