Gujarat2 years ago
દર્દીઓની તપાસ કરતી વખતે નશામાં ધૂત તબીબ ઝડપાયો, સરકારી હોસ્પિટલમાં ફરજ પર હતો ત્યારે દારૂ પીધો
રાજકોટની સરકારી હોસ્પિટલમાં નશાની હાલતમાં દર્દીઓની તપાસ કરતા ડો.સાહિલ ખોખર પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. તેના લોકરમાંથી દારૂની બોટલ મળી આવી હતી જે પોલીસે કબજે કરી...