National2 years ago
પૂર્વ સીએમ ચંદ્રબાબુ નાયડુને હાઉસ કસ્ટડી મળશે કે મળશે જેલ? કોર્ટની સુનાવણી પર નજર મંડાયેલી છે
તેલુગુ દેશમ પાર્ટીના નેતા અને આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુની કૌશલ્ય વિકાસ કૌભાંડ કેસમાં કથિત રીતે ધરપકડ કરવામાં આવી છે. રવિવારે એન્ટી કરપ્શન બ્યુરો (ACB)...