Food3 years ago
ઉનાળામાં નારિયેળ પાણીથી બનેલા આ પીણા પીવો, મુડ થશે ફ્રેશ, બીમારીઓથી પણ મળશે છુટકારો
નારિયેળ હંમેશા ભારતીય ભોજન અને સંસ્કૃતિનો અભિન્ન ભાગ રહ્યો છે. સૂકા નાળિયેરને પ્રસાદ તરીકે વહેંચવાથી લઈને નાળિયેરની બરફી બનાવવા સુધી, તેનો ઉપયોગ ઘણી રીતે કરવામાં આવે...