સુરેન્દ્ર શાહ દ્વારા”અવધ એક્સપ્રેસ” કપાસ, લસણ, ટામેટા બાદ હવે ગરીબની કસ્તુરી એવી ડુંગળી અને બટાકાના ભાવ તળીયે જતા ખેડૂતોને માથે હાથ દેવાનો વારો આવ્યો છે આ...