Chhota Udepur2 years ago
આજ બાકી હતુ ટાયરની પણ ચોરી છોટાઉદેપુર LCB પોલીસે ચોર ને પકડી પાડ્યો
પ્રતિનિધિ, કાજર બારીયા (અવધ એક્સપ્રેસ) છોટાઉદેપુર ક્રાઇમ બ્રાન્ચે પાનવડ પો.સ્ટે. વિસ્તારમાંથી પાણીના ટેન્કરના ટાયરની ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી ચોરીમા ગયેલ મુદ્દામાલ સાથે ટાયર ચોરની ધરપકડ...