National1 year ago
કોંગ્રેસ સાંસદ ધીરજ સાહુના ઠેકાણામાંથી મળ્યા રૂ. 351 કરોડ, પાંચ દિવસમાં પૂર્ણ થઇ નોટોની ગણતરી
ઝારખંડના કોંગ્રેસના રાજ્યસભા સભ્ય ધીરજ સાહુના પરિસરમાંથી મળી આવેલી નોટોની ગણતરી રવિવારે પાંચમા દિવસે પૂર્ણ થઈ ગઈ હતી. વસૂલ કરાયેલી રકમ 351 કરોડ રૂપિયા હોવાનું કહેવાય...