Business2 years ago
વિદેશી ભારતીયોના ડોલરના કારણે ભારતીય અર્થતંત્રને મજબૂતી મળી રહી છે, વિદેશી મુદ્રા ભંડાર પણ $600 અબજની નજીક છે
વિદેશી ભારતીયો (એનઆરઆઈ) પણ ભારતીય અર્થતંત્રને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. આરબીઆઈના ડેટા અનુસાર, વર્ષ 2022માં NRI દ્વારા દેશમાં $107.5 બિલિયન મોકલવામાં આવ્યા હતા....