Gujarat2 years ago
Cyclone Effect in Gujarat : ગુજરાતમાં ચક્રવાતી વાવાઝોડાને લઈને એલર્ટ, વરસાદ સાથે જોરદાર પવન ફૂંકાશે
ગુજરાતના અનેક જિલ્લાઓનું હવામાન બગડવા જઈ રહ્યું છે. રાજ્યમાં બિપરજોય ચક્રવાતી વાવાઝોડું આવવાનું છે. જેના કારણે અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી...